મોરબીમાં સગીરાને એક શખ્સ ભગાડી ગયાની ફરિયાદ દાખલ

0
142
/

મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા સગીરાને એક શખ્સ ભગાડી ગયાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના એક ગ્રામ્ય વિસ્તારમાં ખેતમજૂરી કરતા પરિવારની સગીર વયની દીકરીને ત્યાં જ કામ કરતો સુભાષ ગમીર આદિવાસી નામનો શખ્સ ગત તા.25 ઓક્ટોબરે લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો.આ બનાવ અંગે સગીરાના પિતાએ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપી સામે અપહરણ અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/