મોરબી : મોરબી જિલ્લામા આરોગ્ય વિભાગ દ્વારા હાલ માસ સેમ્પલ લેવાની કામગીરી ચાલુ છે. જેમાં ગઈકાલે શનિવારના રોજ 51 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલના રિપોર્ટ જાહેર થયા છે. જેમાં તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે દ્વારા જણાવાયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide