મોરબી SOG મા પી.આઈ તરીકે ફરજ બજાવતા જે.એમ આલ સાહેબનો આજે જન્મદિન

0
215
/

(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: SOG મા પી.આઈ તરીકે ફરજ બજાવતા જે.એમ.આલ સાહેબનો આજે જન્મદિન છે ત્યારે તેમના મિત્રવર્તુળ તેમજ સ્ટાફ તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

કડક છતાં સૌમ્ય સ્વભાવ એક ફૂલ જેવા નરમ અને હથોડી જેવા કડક અને કુશળ અધિકારીની છાપ ધરાવતા જે.એમ આલ સાહેબ ને તેમના ફરાજકાળ દરમિયાન ભલ ભલા ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી છે કોઈ ઉચ્ચ અધિકારી હોય, પત્રકાર હોય કે પછી કોઈ આમ આદમી સૌ સાથે એક પોલીસ અધિકારી તરીકે જે.એમ આલ સાહેબનો જે સૌજન્યતાપૂર્ણ વ્યવહાર છે તે જ તેમની આગવી ઓળખ છે આજે તેમનો જન્મદિન હોય ત્યારે કર્તવ્ય અને મૂલ્યનિષ્ઠ અધિકારી જે.એમ આલ સાહેબને ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક હાર્દિક શુભકામનાઓ પાઠવે છે

www.thepressofindia.com

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/