મોરબી, ટંકારા અને વાંકાનેરમા સવારે એક ઈંચ વરસાદ

0
150
/

મોરબી : મોરબી પંથકમાં થોડા વિરામ બાદ ફરી મેઘસવારી પહોંચી છે. મોરબી, વાંકાનેર અને ટંકારામા સવારે એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે હળવદ અને માળિયામા વરસાદ નોંધાયો નથી.

મેઘરાજા અગાઉ મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ઓળધોળ થઈ ગયા હતા. જોકે ત્યારબાદ મેઘરાજાએ વિરામ લઈને આજે ફરી વરસવાનું શરૂ કર્યું છે. આજે સવારે 4 થી 8 વાગ્યા સુધીમાં મોરબીમાં 28 મિમી, વાંકાનેરમા 27 મિમી અને ટંકારામા 27 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે હળવદ અને માળિયા બન્ને કોરાધાડ રહયા છે.મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/