મોરબી: વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપવા પટેલ સોશિયલ ગૃપ દ્વારા રક્તદાનકેમ્પ

38
470
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપવા પટેલ શોશિયલ ગૃપ દ્વારા રક્તદાનકેમ્પ નું આવેલછે વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપવા પટેલ શોશિયલ ગૃપ દ્વારા આગામી  તા. 5 ને સોમવારે એલ.ઈ કોલેજ રોડ પાર  અગ્નેશ્વર મહાદેવના મંદિરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેથી આ કેમ્પમાં સર્વે સર્વે રક્તદાતાઓને બહોળી સંખ્યામાં જોડાવા પટેલ સોશિયલ ગૃપ (એલ.ઇ કોલેજ) તરફથી આ મારફતે નિમંત્રણ આપવામાં આવે છે અને આ કેમ્પ વિશેની વધુ માહિતી માટે પટેલ સોશિયલ ગૃપ (એલ.ઇ કોલેજ) ના અંકિત ઢોલરીયા મો.નં. 90815 92581 તથા ઉદિત સનાદિયા મો.નં. 7984210934 પર સંપર્ક કરવા આ અખબારી યાદીમાં જણાવાયું છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

Comments are closed.