મોરબીના ગજાનંદપાર્ક ના રહેવાસીઓ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું

0
254
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક સોસાયટીના સ્થાનિકો દ્વારા કોરોના સામે રક્ષણરુપ કહી શકાય તેવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્કના મહિલા સમિતિના સદસ્યો ગજાનંદ પાર્ક ના ઉપપ્રમુખ શ્રી ગાયત્રી બેન દવે તથા સભ્ય શ્રી લતાબેન પનારા તથા સમસ્ત ગજાનંદ પાર્ક મહિલા મંડળ ના બહેનો દ્વારા દ્વારા ગજાનન પાર્કમાં રહેતા તમામ લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરી અનોખી સેવા આપી હતી તેમની આ પ્રવૃત્તિની ઠેર ઠેર પ્રશંશા થઇ હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/