મોરબી : હાલ મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર આજે એક માલ સમાન ભરેલું કેન્ટેનર પસાર થઈ રહ્યું હતું.
તે સમયે અચાનક કન્ટેનરમાં કોઈ કારણોસર આગ લાગી હતી. જો કે આ આગની ઘટનામાં જાનહાનીના સમાચાર મળ્યા નથી. કન્ટેનરમાં આગ લાગતા ત્યાં જ રોડ ઉપર ઉભું રાખી દેવામાં આવ્યું હતું. આ કન્ટેનરમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હોવાના સમાચાર છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide