મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાઇ રહી છે તેમ છતાં પણ લોકોની આ સમસ્યા ઉકેલાય તેના માટે લઈને પાલિકા દ્વારા નક્કર કામગીરી આવતી નથી માટે ગંદકી અને દુર્ગંધ સહિતની સમસ્યાઓ નો સ્થાનિક લોકોને સામનો કરવો પડતો હોય છે ઉપરોક્ત તસવીરમાં મોરબીના લોહાણા વિદ્યાર્થી ભવન ની બાજુની શેરીમાં ગટરનું પાણી ભરાઈ ગયું છે જેથી કરીને સ્થાનિક લોકોને પોતાના ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગેની પાલિકામાં એક નહીં પરંતુ અનેક વખત સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને ઉભરાતી ગટરની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે સ્થાનિક લોકો વારંવાર પાલિકામાં આજીજી કરી રહ્યા છે તેમ છતાં પણ પાલિકાના નીંભર અધિકારીઓ દ્વારા આ વિસ્તારના લોકોનો પ્રશ્નો ઉકેલાય તેના માટે કામગીરી કરવામાં આવતી નથી માટે તળાવની જેમ ગટરનું પાણી આ ની અંદર ભરેલું રહે છે જે લોકોના આરોગ્યને ભયંકર નુકસાન કરે છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.