મોરબી નજીકના હડમતીયા ગામે પાણીમાં ડુબવાથી બે પિતરાઇ ભાઇના મોત

0
112
/

મોરબી જીલ્લાના હડમતીયા ગામે તળાવમાં બે પિતરાઈ ભાઇ ડૂબી જતા બન્નેના મોત નિપજ્યા છે જેથી તેના મૃતદેહને ટંકારા ખસેડવામાં આવ્યા છે

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હડમતીયા ગામે વાંઝા પરિવારના બે બાળકો સુરેશ પ્રતાપભાઇ વાંઝા અને રવિ તુતાભાઈ વાંઝા આજે ગામમાં આવેલ તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે હાલમાં બન્ને બાળકોના મૃતદેહને પીએમ માટે ટંકારાની સિવિલમાં ખસેડાયા છે અને ટંકારા પોલીસે તપાસ હાથ ધરી છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/