મોરબીના વિદ્યાર્થીની આરતીબા તથા ટંકારાના વિદ્યાર્થી હસમુખનું B.Ed સેમ.-4માં ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું

0
235
/

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી.એડ. સેમ.-4 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં નરેન્દ્રસિંહ જે. ઝાલા (એડવોકેટ)ના પુત્રવધુ, જે મોરબીના વિરપર ખાતે આવેલ નવયુગ બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતા આરતિબા રાજદીપસિંહ ઝાલા કુલ ગુણ 625 માંથી 618 ગુણ મેળવી 98.88% સાથે પરીક્ષા પાસ કરેલ છે. જે મોરબી રાજપૂત સમાજનું ગૌરવ છે અને મોરબી રાજપૂત સમાજ માટે એક પ્રેરણારૂપ છે. જેથી, આરતીબાને પરિવારજનો, મિત્રો તથા કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/