માળીયા (મી.) કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે રમેશભાઈ ફૂલતરીયાની નિમણુંક

0
62
/

માળીયા (મી.) : ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાની સૂચના મુજબ માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે રમેશભાઈ વીરજીભાઈ ફૂલતરીયાની નિમણુંક કરવામાં આવી છે. તેમ મોરબી જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલિતભાઈ કગથરા દ્વારા યાદીમાં જણાવવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/