મોરબીમાં પઠાણી ઉઘરાણી કરનાર બે શખ્શો પાસા હેઠળ ધકેલાયા

0
447
/
/
/

મોરબી એ ડીવીઝન પોલીસ મથકના વિસ્તારમાં પઠાણી ઉધરાણી કરનાર બે અસામાજિક તત્વોને પોલીસે પાસા હેઠળ ધકેલીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠક મોરબી એ ડીવીઝન પોલીસ મથકના વિસ્તારમાં આવેલ અસામાજિક તત્વો માઘવ જીવણભાઈ જીલરીયા રહે-શકત શનાળા અને શક્તિસિંહ દિલીપસિંહ ઝાલા રહે-પંચાસર મોરબી વાળાઓ અવારનવાર ઉચા વ્યાજે ધિરાણ કરી પઠાણી ઉધરાણી કરી વ્યાજ વટાવ ગુન્હાઓ આચરવાની ટેવ વાળા હોય જેથી એ ડીવીઝન પોલીસ મથક દ્વારા પાસાની પ્રપોઝલ કરીને બંને શખ્સોને પાસા હેઠળ સુરત લાજપોર જેલ ખાતે મોકલવામાં આવેલ છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner