મોરબી: જીવદયા ગૃપ દ્વારા 2000 વૃક્ષો ના રોપાનું વિનામૂલ્યે વિતરણ

0
213
/

(કૌશિક મારવાણીયા દ્વારા) મોરબી:  હાલમાં જીવદયા અને પર્યાવરણ ને લગતી સેવા કરતી સંસ્થા “કર્તવ્ય જીવદયા કેન્દ્ર’ દ્વારા મોરબી ને લીલુંછમ બનાવા અને પક્ષીઓ ને કુદરતી ખોરાક મળે એવા 2000 વ્રુક્ષો ના રોપા નું વિનામૂલ્યે વિતરણ શરૂ થઈ ગયું છે. જે કોઈ પર્યાવરણ પ્રેમી મિત્રો ને વ્રુક્ષો ના રોપા જોતા હોય તો તે સંસ્થા ના એડ્રેસ એ રૂબરૂ જય ને વિનામૂલ્યે વહેલા તે પહેલાં ના ધોરણે લય જય શકે છે.


એડ્રેસ-કર્તવ્ય જીવદયા કેન્દ્ર
રવાપર ઘુનડા રોડ
માધવ ગૌશાળા પહેલા
મોરબી


સમય- સવારે 10 થી 12
સાંજે 5 થી 7


નીચે લિસ્ટ મુજબ ના રોપા નું વિતરણ કરવા માં આવી રહ્યું છે.
પારસ પીપળો
ઉમરો
મીઠી આમલી
ખાટી આમલી
લીમડો
ગુંદો
પીપળો
સવન
દાડમ
બીલી
જામફળ
લીંબુ
જાસૂદ
આસોપાલવ
સીતાફળ
બદામ
સેતુર
ગરમાળો
જાંબુ
બોરસલી
લીમડા

ફળાવ રોપા મર્યાદિત સંખ્યા માજ આપવા માં આવશે.

આ રોપાઓ ના વિતરણ ના દાંતાશ્રી ઓ નીચે મુજબ
1.વિપુલભાઈ કડીવાર(આગામી મેરેજ એનિવર્સરી નિમિત્તે)
2.હિતેશ ભાઈ પાડલીયા ( એમના દીકરા ના જન્મ દિવસ નિમિત્તે )
3.રામભરોસે
4.પાર્થ ભાઈ કેશુભાઈ પટેલ (અમદાવાદ) તથા એરવાડિયા ધર્મેશ ભાઈ (મારુતિ મિનરલ્સ & ન્યૂ સંતકૃપા એન્જી.)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/