મોરબીના ઘડિયાળના ઉદ્યોગકારો ચાઈનાને ઈલેક્ટ્રોનિકસ આઈટમોમાં ધોબીપછડાટ આપવા સક્ષમ

0
323
/

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી:  સમગ્ર દેશમાં પહેલીવાર મોરબી ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલ દ્વારા દ્વારા આત્મનિર્ભર ભારત તરફ આગળ વધીને અદભુત અને પ્રેરણાદાયી પહેલ કરી છે અને મોરબી પંથકના આવેલ ઘડિયાળના કારખાનાના માલિકોનું ૧૫૦ લોકોનું ગ્રુપ બનાવ્યું છે અને વિશ્વમાં કોઇપણ કંપની કે ગ્રાહકને કોઈ પ્રોડક્ટ બનાવવી હોય તો તે ચાઈના કરતા સસ્તા ભાવે અને ગુણવતાયુક્ત વસ્તુ આપવા માટે કમર કસી છે જેથી મોરબીમાં રોજગારીની તકો વધશે અને દેશને આર્થિક રીતે ફાયદો પણ થવાની સંપૂર્ણ શક્યતાઓ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/