મોરબીની પંચાસર ચોકડીએ પુરપાટ દોડતા વાહન હડફેટે અબોલ જીવનું મોત : શરમ ક્યાં ?

0
139
/

મોરબીની પંચાસર ચોકડીએ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં ચાર પશુઓના વાહનની ઠોકરે મોત થયા છે પુરપાટ વેગે દોડતા વાહનો રાત્રીના અંધકારમાં પશુઓને અડફેટે લે છે જેથી નિર્દોષ જીવોના ભોગ લેવાય છે અને અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે એકાંતરા એક પશુનં મોત થાય છે જેથી જીવદયાપ્રેમીઓમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે જેથી અહી વેપાર ધંધો કરતા વેપારીઓએ સ્પીડ બ્રેકર મુકવામાં આવે અને આવા અકસ્માતો અટકાવાય તેવી માંગણી કરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/