મોરબીની આરટીઓ કચેરી નજીક દીવાલ ધરાશાયી થતા ૨૦ થી વધુ પશુઓના મોત થયા હતા.બનાવની જાણ થતા શિવ સૈનિકો અને ગૌ-રક્ષકો દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત ગાયોને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
મળતી વિગત અનુસાર માલધારી પરિવાર હિજરત બાદ પોતાના વતન કચ્છ તરફ ગાયો સાથે પરત ભણી રહ્યો હતો. તે વેળાએ મોરબીની આરટીઓ કચેરી પાસે વરસાદથી બચવા ગાયોએ દિવાલનો સહારો લીધો હતો. આ વેળાએ ત્યાંની આસપાસની ગાયોએ પણ આ દિવાલનો ઓથ લીધો હતો. પરંતુ આ પથ્થરની દીવાલ નબળી હોય ઓથ આપ્યા બાદ ગણતરીના સમયમાં કાળમુખી પણ બની ગઈ હતી. આ દીવાલ ધરાશાયી થતા 50 જેટલી ગાયો દબાઈ ગઈ હતી. જેમાંથી 20 થી વધુ ગાયો તથા વાછરડાના કરુણ મોત નિપજયા હતા.ધટનાની જાણ થતા શિવ સૈનિકો અને ગૌ રક્ષકો દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત ગાયોને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide