મોરબીની આરટીઓ કચેરી નજીક દીવાલ પડતા ૨૦ થી વધુ પશુઓના મોત

0
266
/
/
/

મોરબીની આરટીઓ કચેરી નજીક દીવાલ ધરાશાયી થતા ૨૦ થી વધુ પશુઓના મોત થયા હતા.બનાવની જાણ થતા શિવ સૈનિકો અને ગૌ-રક્ષકો દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત ગાયોને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

મળતી વિગત અનુસાર માલધારી પરિવાર હિજરત બાદ પોતાના વતન કચ્છ તરફ ગાયો સાથે પરત ભણી રહ્યો હતો. તે વેળાએ મોરબીની આરટીઓ કચેરી પાસે વરસાદથી બચવા ગાયોએ દિવાલનો સહારો લીધો હતો. આ વેળાએ ત્યાંની આસપાસની ગાયોએ પણ આ દિવાલનો ઓથ લીધો હતો. પરંતુ આ પથ્થરની દીવાલ નબળી હોય ઓથ આપ્યા બાદ ગણતરીના સમયમાં કાળમુખી પણ બની ગઈ હતી. આ દીવાલ ધરાશાયી થતા 50 જેટલી ગાયો દબાઈ ગઈ હતી. જેમાંથી 20 થી વધુ ગાયો તથા વાછરડાના કરુણ મોત નિપજયા હતા.ધટનાની જાણ થતા શિવ સૈનિકો અને ગૌ રક્ષકો દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત  ગાયોને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner