રબીમાં સાતમ આઠમના તહેવારો નિમિતે મોરબી નગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે લોક મેળો સામાકાંઠે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં યોજવામાં આવે તેવી માંગ કરાઈ છે
મોરબીના સામાજિક કાર્યકર જયેશભાઈ મકવાણા અને સુરેશભાઈ સીરોહિયાએ નગરપાલિકાને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે દર વર્ષે સાતમ આઠમ લોક મેળો અલગ અલગ જગ્યાએ યોજાય છે અને મેળાના મેદાન માટે ખર્ચ કરવો પડે છે મેદાન લેવલીંગ માટે ખર્ચ થાય છે ત્યારે કોઈપણ ખર્ચ વિના સગવડ મળે એ માટે સામાકાંઠે આવેલા પરશુરામ પોટરીના વિશાલ મેદાનમાં લોકમેળો યોજવાની માંગ કરી છે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં મેળો યોજવાથી વરસાદમાં કીચડની સમસ્યા નહિ થાય તેમજ ટ્રાફિકનો પ્રશ્ન પણ નહિ રહે જેથી પ્રજાની માંગ છે કે લોકમેળો સામાકાંઠે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં યોજવામાં આવે જે અંગે યોગ્ય નિર્ણય લેવા માંગ કરી છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.