મોરબીમાં જુગારની મોસમ પુરબહારમાં, ૧૦ પત્તાપ્રેમીઓ ઝડપાયા

0
466
/
/
/

મોરબીમાં વારીયા પ્લોટ નજીક આવેલ મચ્છુનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોરબી એ ડીવીઝન પોલીસે દરોડો પાડીને ૧૦ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ આર.જે. ચૌધરીની સુચનાથી મોરબી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નિર્મળસિંહ જાડેજા તથા ચકુભાઈ કરોતરાને મળેલ બાતમીના આધારે મોરબીના વારીયા પ્લોટ નજીક આવેલ મચ્છુનગરમાં રાજુભાઈ અરજણભાઈ કાંગસીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા રાજુભાઈ અરજણભાઈ રાઠોડ, બાબુભાઈ ઉર્ફે ભલાભાઈ રેવાભાઈ મકવાણા, પ્યારૂંભાઈ દાદુભાઈ પરમાર, અજયભાઈ ખોડાભાઈ ગોહિલ, પ્રકાશ ઉર્ફે હરેશ પ્રતાપભાઈ ચારોલા, દિનેશભાઈ કાનાભાઈ રાઠોડ, મેરાભાઈ કરશનભાઈ મુંધવા બીપીનભાઈ અજીતસિંહ ઝાલા, સાહેબા ઉર્ફે સંજયભાઈ અરજણભાઈ રાઠોડ, ભરત ઉર્ફે રાજુભાઈ ભાવેશભાઈ રાઠોડને રોકડ રકમ રૂ.૧,૦૬,૨૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડીવીઝન પોલીસની આ કામગીરીમાં પી.આઈ. આર.જે.ચૌધરી, પી.એસ.આઈ. બી.વી.ઝાલા, મણીલાલ ગામેતી, રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, શેખાભાઈ મોરી, શક્તિસિંહ ઝાલા,ચકુભાઈ કરોતરા, અજીતસિંહ પરમાર, જયપાલભાઈ લાવડીયા, નિર્મળસિંહ જાડેજા અને રણજીતસિંહ ગઢવી સહિતના સ્ટાફે કરેલ છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner