મોરબીના ખાખરેચી દરવાજા પાસે કાર ઉપર ગઢની દિવાલ તુટી પડી હતી જો કે,કારમાં બેઠેલા બે વ્યક્તિઓને ચમત્કારીક બચાવ થયો છે પરંતુ આ જર્જરીત દિવાલ હજુ પણ મોટી દુર્ઘટના સર્જે તેવી શક્યતા છે માટે તેને દુર કરવામાં આવે તે જરૂરી છે હાલમાં બેઠા પુલ ઉપરથી અવરજવરનો રસ્તો હાલમાં બંધ કરી દેવાયો છે જો કે, ગઇકાલે દિવલ પડવાથી આઠ વ્યક્તિના મોત થયા હતા અને આજે બીજા જ દિવસે દિવાલ પડી છે ત્યારે તંત્ર આ ઘટનાને કેટલી ગંભીરતાથી લેશે તે તો આગીમી સમય જ બતાવશે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide