News@04pm : આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, માસ્કથી થાકેલા લોકોને મોદીનો સંદેશ

0
135
/

મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામેની જંગમાં અગત્યનું હથિયાર એટલે કે માસ્કનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે જે લોકો માસ્કર પહેરીને થાકી જાય છે

તેઓ જરા એ કોરોના વોરિયર્સ અંગે વિચારે જે 10-10 કલાક સુધી માસ્ક લગાવીને રહે છે. મોદીએ કોરોનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારતની સ્થિતિ બાકી કેટલાંય દેશો કરતાં શ્રેષ્ઠ ચોક્કસ પરંતુ સંકટ હજુ ટળ્યું નથી આથી સૌ માસ્ક ફરજીયાત પહેરે

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/