દેશમાં અનલોક-3ની તૈયારી, શું સ્કૂલ અને કોલેજ ખૂલઈ શકશે ?

0
53
/

કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનામાં આખા દેશમાં લોકડાઉન લાગ્યું હતું. જે જૂન મહિના સુધી ચાલ્યું. 30 જૂનના રોજ અનલોક 1ની અંતર્ગત કોરોના સંકટના લીધે લગાવામાં આવેલા લોકડાઉનમાં ઢીલ આપી હતી. જેમાં આર્થિક પ્રતિબંધોને ખોલાયા. ત્યારબાદ એક જુલાઇથી અનલોક-2 શરૂ થયું. જે 31મી જુલાઇના રોજ ખત્મ થવા જઇ રહ્યું છે.

જો કે અનલોક-3ને લઇ વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. આની પહેલાં કહેવાતું હતું કે આ વખતે સ્કૂલ-કોલેજો ખોલવા પર વિચાર કરી રહ્યા છે પરંતુ છેલ્લાં કેટલાંક દિવસોમાં જે સ્પીડથી દેશમાં કોરોનાના કેસ વધ્યા છે તેને લઇ સરકાર પણ ચિંતિત છે. આથી હાલ સ્કૂલ-કોલેજ પર પ્રતિબંધ ચાલુ રહી શકે છે. જો કે એમ કહેવાય છે કે આકરી શરતોની સાથે તેને ખોલી શકાય છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/