ભગવાન શ્રીકૃષ્ણ વિરુદ્ધ ટીપ્પણી કરનાર કથાકાર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે આહીર સમાજના યુવાનોએ માળીયા મામલતદારને આવેદન પાઠવ્યું છે
માળીયામાં આહીર સમાજના યુવાનોએ મામલતદારને આવેદન પાઠવી જણાવ્યું છે કે કથાકાર મોરારીદાસ હરિયાણીએ ભગવાન શ્રીકૃષ્ણ, બલરામજી અને તેના પરિવાર વિષે કરેલી ટીપ્પણીથી સમસ્ત આહીર-યાદવ સમાજની લાગણીને ઠેસ પહોંચાડી છે તથા સમસ્ત હિંદુ સમજની લાગણી દુભાયેલ છે જેથી આવી વાતો કરનાર કથાકાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide