રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મનીષ મહેતા કોરોના સંક્રમિત

0
70
/

રાજકોટ:  રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો.મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.

હાલ હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ત્યારે આ સાથે તેમના સંપર્કમાં આવેલા બે મહિલા પી.એ.સહિત સંપર્કમાં આવેલા તમામ તબીબો, સ્ટાફ સાહિતને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.જ્યારે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોનો ટેસ્ટ પણ કરવામાં આવશે. ત્યારે સુપરિટેનડેન્ટ ડો.મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ અને તેમના ઘરને પણ સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે ડોક્ટરને હોમ આઇશોલેટ કરવામાં આવ્યા છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/