OnePlus Nordની 21 જુલાઈના રોજ થશે ધમાકેદાર એન્ટ્રી

0
157
/

મોબાઈલ ફોન માર્કેટમાં OnePlus કંપની પોતાનો OnePlus Nord ફોન લોન્ચ કરી રહ્યું છે. ત્યારે તેના ઇમેજિંગ ડાયરેક્ટર સિમોઉ લીઉ જણાવે છે

આ ફોન માં 32 મેગાપિક્સેલ કેમેરા સેન્સર ઉપરાંત 105 ડિગ્રી field of view સાથે ultra wide કેમેરા સેન્સર પણ આપવામાં આવશે। ડિસ્પ્લે અંગેની માહિતી આપતા OnePlus Nordના પ્રોજેક્ટ હેડ તેમની ટ્વિટ દ્વારા કહે છે કે 90હર્ટઝ ડિસ્પ્લે આપવામાં આવશે અને ડિસ્પ્લે સાથે માર્કેટમાં તેની ધમાકેદાર એન્ટ્રી કરવામાં આવશે આ ઉપરાંત આ ફોનની સ્પીડ અને multitasking facilatates માટે ક્વોર્ડકોર સ્નેપડ્રેગન 765G પ્રોસેસર આપવામાં આવશે અને 12 GB સુધીની રેમ આપવામાં આવશે આટલી ટોપકલાસ સુવિધાને ટકાવી રાખવા માટે ફોનની બેટરી 4115Mahની રાખવામાં આવી છે.
સ્માર્ટફોન ચાહકો માટે આ ફોન 21 જુલાઈએ Amazon ઉપર પ્રિ બુકીંગમાં મુકવામાં આવશે

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/