[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] : શ્રી રાજપુત કરણી સેના ના મોરબી જિલ્લા પ્રમુખ શ્રી મનોજસિંહજી જાડેજા તાલુકા પ્રમુખ શ્રી જયદેવસિંહજી જાડેજા શહેર પ્રમુખ શ્રી અશોકસિંહજી ચુડાસમા ની અઘ્યક્ષ તા મા મોરબી સર્કિટ હાઉસ ખાતે જીલ્લા ની સમસ્ત ટીમ ની આજ રોજ મિટીંગ યોજાઈ હતી
મિટિંગમાં મોરબી જિલ્લામાં શ્રી રાજપુત કરણી સેના દ્વારા આગામી જે ભવ્ય સમાજ ઉદ્યાન માટે જે ભવ્ય કાર્યક્ર્મ કરવાનો હોઈ તો તેની સંપૂર્ણ ચર્ચા આ મિટિંગમાં કરવામાં આવી આ તકે સમસ્ત તાલુકા પ્રમુખશ્રીઓ અને સમસ્ત કરણી સેના ટીમના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide