મોરબી સબજેલ ખાતે સ્ટાફ ક્વાટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું

0
66
/

મોરબી : આજે તારીખ 7 ઓક્ટોબરના રોજ મોરબી સબ જેલ ખાતે સ્ટાફ ક્વાટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં અધિક પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક વહિવટ, ગુજરાત રાજ્ય, અમદાવાદના ડો. શ્રી કે.એલ.એન.રાવના વરદ હસ્તે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા કક્ષા બી ટાઇપના 8 નવ નિર્માણ થયેલા સ્ટાફ ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ જેલ વિઝીટ કરવામાં આવી હતી.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/