ટંકારા-પડધરીના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયાનો આજે જન્મદિન

0
72
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી દુર્લભજીભાઈ દેથરિયા નો ટૂંકો પરિચય આપીએ તો સન 1990 થી ભારતીય જનતા પાર્ટીના સંગઠનની જવાબદારી સંભાળી હતી

શરૂઆતમાં કોષાધ્યક્ષ થી લઈ સન 2009 થી 2015 સુધી મોરબી તાલુકાના પ્રમુખ તરીકેની પણ જવાબદારી તેમણે સંભાળી છે ત્યારબાદ સંગઠનને ઉતરોતર મજબૂત કરી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત અને વિધાનસભા તથા લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના જ પ્રતિનિધિઓ બને તેવી સખત મહેનત અને જહેમત પણ ઉઠાવેલ છે અને 2020 થી મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળીને અત્યાર સુધીમાં અનેક પ્રજાલક્ષી કાર્યો કરી અભૂતપૂર્વ લોકચાહના મેળવી હાલ તેઓ ટંકારા પડધરીના ધારાસભ્ય તરીકે પ્રજાલક્ષી કામો કરી રહયા હોય ત્યારે આજ રોજ તેમના જન્મદિન નિમિતે તેમને ઠેર ઠેર થી શુભકામનાઓ મળી રહી હોય ધ પ્રેસ ઓફ ઈન્ડીયા ન્યૂઝ ની ટીમ પણ તેમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/