[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના અજયભાઈ લોરિયાની શુભેચ્છા મુલાકાતે ખજૂરભાઇ આવેલ હતા
પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લે સિદ્ધિવિનાયક કા રાજા ની વિસર્જન યાત્રા માં પધારેલ અને સેવાના ભેખધારી ખજુરભાઈ એ સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના અજયભાઈ લોરિયાની શુભેચ્છા મુલાકાત લીધેલ હતી જેમાં તેમણે સેવાલક્ષી પ્રવૃત્તિ અને જૂની યાદો વિશે વાર્તાલાપ કરેલ હતો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide