(શબ્બીર બુખારી દ્વારા)
આમરણ ચોવીસી પંઠક મા અત્યાર સુધી મા કુલ વરસાદ 9 થી 12 ઇંચ સુધી નો થયેલ લોકો મા ખુશી વ્યાપી છે ઉપર વાસ મા સારા વરસાદ ને કારણે આમરણ ખાતે નો જુનુ દાવલશાહ તળાવ છલોછલ ભરાયને ઓવરફલો થઈ જાતા તેમજ ડેમી નદી વહેવા લાગતા તમામ ચેકડેમો ભરાય ગયા છે આ ઉપરાંત વરસાદ ના પાણી ભરાવવા ના કારણે કાદવ કીચડ નુ સામ રાજ્ય બનેલ છે જેથી સ્થાનિક ગ્રામ પંચાયત સફાઈ કામગીરી સત્વરે કરે એવી લોક માંગણી છે નહીંતર રોગચાણો ફાટી નીકળે તેવી દહેશત છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide