મોરબી : મોરબીમાં ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવતા સંજયભાઇ કડીવારના મોટા અદા ગાંડુંભાઈ ડાયાભાઇ કડીવારની લૌકિક ક્રિયા વાઘપર ગામે પટેલ સમાજની વાડી મુકામે સવારે 8 વાગ્યે રાખેલ હોય સર્વે લાગતા વળગતા સાગા સંબંધીઓ ને પહોંચી જવા કડીવાર પરિવાર દ્વારા આ અખબારી યાદીમાં જણાવાયું છે
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
