મોરબી: બરવાળા નજીક બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા યુવાનનું મોત નીપજ્યું છે જે બનાવ મામલે મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે
માળિયાના મોટાભેલા ગામના રહેવાસી રતિલાલભાઈ છગનભાઈ અબાસણીયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૪ ના રાત્રીના સમયે ટ્રક જીજે ૧૨ બીટી ૫૯૭૪ વાળો કોઈ કારણોસર રોડ પર પાર્ક કરી ટ્રકની આગળ પાછળ કોઈ રીફ્લેકટર, સ્ટોપ લાઈટ ચાલુ નહિ રાખીને તથા આડશ કે સિગ્નલ ના મુક્ત ફરિયાદીનો દીકરો તેનું હોન્ડા જીજે ૩૬ કે ૬૪૩૩ લઈને જતો હોય ત્યારે ટ્રક પાછળ અથડાતા મોટરસાયકલ સવાર ફરિયાદીના દીકરા વિશાલનું મોત થયું હતું તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ ચલાવેલ છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide