[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] ટંકારા : તાજેતરમાં ટંકારા હાઇવે ઉપર આજે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બન્ને કાર ચાલકને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા હાઇવે પર આજે અસ્કમાત થયો હતો. જેમાં બે કાર વચ્ચે ટક્કર થતા આ અકસ્માતમાં બંને કાર ચાલકને ઈજા થઈ હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વેગનઆર કાર અને ક્રેટા કાર વચ્ચે અકસ્માત થયાની જાણ થતાં ટંકારા પોલીસ દોડી જઇ તપાસ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide