ધારાસભ્ય કગથરા અને તેમની પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવતા ચકચાર
ટંકારા : તાજેતરમા ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિત કગથરાના પરિવારના સભ્યો કોરોનાથી સક્રમિત થયા છે.
જેમાં લલિત કગથરાના પુત્ર અને પુત્રવધુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે લલિત કગથરા અને તેમના પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે ધારાસભ્યના કૌટુંબિક પરિવારના 70 સભ્યોમાંથી અત્યાર સુધીમાં 22 સભ્યો કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide