શનિવાર : મોરબી જિલ્લામાં આજે કુલ 16 જેટલા કેસ આવ્યા , કુલ કેસ 357

0
204
/

વાંકાનેરનો એક કેસ સત્તાવાર યાદીમાં ન સમાવાયો : આજે કુલ 11 લોકોને રજા અપાઈ : એક કોરોના દર્દીનું મૃત્યુ

મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં આજે સાંજે કોરોનાના નવા 4 કેસ સાથે કુલ કેસ 16 થયા છે. જેથી અત્યાર સુધીના કુલ કેસ 357 થયા છે. બીજી બાજુ આજ રોજ 9 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. એટલે અત્યાર સુધીમાં 193 દર્દીઓ સાજા થયા છે. જ્યારે એક દર્દીનું મોત નિપજતા કુલ મૃતક આંક 22એ પહોંચ્યો છે. આમ અત્યારે 142 કેસ એક્ટિવ છે. ઉલ્લેખનીય છે કે આજે વાંકાનેરના બે પોઝીટીવ કેસ સરકારી ચોપડે ચડેલ નથી.1 ઓગસ્ટ, શનિવારે જાહેર થયેલા કોરોના કેસની વિગત

 • પોઝીટીવ કેસ

 • 52 વર્ષ, મહિલા, મંગલદીપ એપાર્ટમેન્ટ, નીતિન પાર્ક, રવાપર, મોરબી

 • 30 વર્ષ, મહિલા, મંગલદીપ એપાર્ટમેન્ટ, નીતિન પાર્ક, રવાપર, મોરબી

 • 34 વર્ષ, મહિલા, મંગલદીપ એપાર્ટમેન્ટ, નીતિન પાર્ક, રવાપર, મોરબી

 • 20 વર્ષ, યુવતી, 4-શક્તિપ્લોટ, શનાળા રોડ, મોરબી

 • 16 વર્ષ, યુવતી, 4-શક્તિપ્લોટ, શનાળા રોડ, મોરબી

 • 50 વર્ષ, મહિલા, મહેન્દ્રપરા, મોરબી

 • 52 વર્ષ, પુરુષ, વૃંદાવન પાર્ક, મોરબી-2

 • 36 વર્ષ, પુરુષ, અરૂણોદયનગર, મોરબી-2

 • 25 વર્ષ, પુરુષ, વૃધ્ધાશ્રમ ક્વાર્ટર, વાંકાનેર

 • 56 વર્ષ, પુરુષ, દરબારગઢ રોડ, મોંઘશેરી, વાકાનેર

 • 60 વર્ષ, પુરુષ, રવાપર રોડ, મોરબી

 • 58 વર્ષ, પુરુષ, વજેપર, મોરબી

 • 38 વર્ષ, મહિલા, લાલબાગ, મોરબી

 • 16 વર્ષ, મહિલા, લાલબાગ, મોરબી

 • 55 વર્ષ, મહિલા, રામજી મંદિરવાળી શેરી, રવાપર, મોરબી

65 વર્ષ, પુરુષ, રોયલ પાર્ક, વાવડી, કુબેરનગર, મોરબી • સાજા થયેલા દર્દી

 1. 68 વર્ષ, પુરુષ, લુહાર શેરી, વાંકાનેર

 2. 40 વર્ષ, પુરુષ, શ્યામ એપાર્ટમેન્ટ, ગોકુલનગર, મોરબી

 3. 54 વર્ષ,પુરુષ, નવલખી રોડ, મોરબી

 4. 36 વર્ષ, પુરુષ, શક્તશનાળા, મોરબી

 5. 38 વર્ષ, પુરુષ, વજેપર, મોરબી

 6. 76 વર્ષ, પુરુષ, વિશ્વકર્મા મંદિર, મોરબી

 7. 46 વર્ષ, પુરુષ, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, કામધેનુ સામે, મોરબી

 8. 65 વર્ષ, પુરુષ, ન્યુ રિલીફનગર, મોરબી

 9. 60 વર્ષ, પુરુષ, જેપુર, મોરબીમૃત્યુ પામેલ દર્દી

58 વર્ષ, પુરુષ, વજેપર, મોરબી ( પોઝીટીવ જાહેર થયાની તારીખ- 1 ઓગસ્ટ )

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/