ટંકારા પોલીસ કોન્સ્ટેબલે કણસતા કબુતરને આપ્યું જીવતદાન આપ્યું

0
134
/
/
/
બીજા માળે ચડી ફસાયેલા કબૂતરને દોરીમાંથી મુક્ત કર્યું

ટંકારા : મોરબીમાં ખાખી વર્દી જીવમાત્ર માટે સેવા, સુરક્ષા અને શાંતિ માટે કાર્ય કરે છે, જે ટંકારા પોલીસે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે. ટંકારાના પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ કુરીયાએ બીજા માળે ફસાયેલા કબૂતરને દોરીમાંથી મુક્ત કરી ખુલ્લા આકાશમાં ઉડતું મૂક્યું હતું.

પોલીસ લોકસેવા નહીં પરંતુ પ્રાણીસેવા પણ કરી બતાવે છે. તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડતા ટંકારાના પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ કુરીયાએ શાંતિદૂત તરીકે ઓળખાતું કબૂતર બીજા માળે દોરીમાં ફસાય ગયું હતું. જેની સાગરભાઈને જાણ થતા તેઓએ બીજી મંજિલે ચડી કણસતા કબુતરનો જીવ બચાવ્યો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/