ટંકારામાં ફાયર સ્ટેશન બનાવવા તથા M.D. ડોક્ટરની કાયમી નિમણુંક કરવા માંગણી

0
42
/
બંને વર્ષો જૂની લોકમાંગને તાકીદે પૂર્ણ કરવા રજુઆતમાં મુખ્યમંત્રીને અપીલ

ટંકારા : હાલ ટંકારા તાલુકા મથકે આવેલ સિવિલ હોસ્પિટલમાં M.D. ડોકટરની કાયમી નિમણુંક કરવા તેમજ ફાયર સ્ટેશન બનાવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના મોરબીના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવ્યું છે કે આ અગાઉ પણ જે-તે સમયના મુખ્યમંત્રીને ટંકારા તાલુકા મથક મુકામે આવેલ સિવિલ હોસ્પિટલમાં કાયમી M.D. ડોકટરની નિયુકતી કરવા માંગણી કરેલ હતી. પરંતુ આજ દિવસ સુધી આ બાબતે કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવેલ નથી. જે ખુબ જ દુ:ખદ છે. તાત્કાલિક અસરથી M.D. ડોકટર મુકવામાં આવે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/