ટંકારા : હડમતિયા લજાઈ રોડ પર આઇસર અને ટ્રક અથડાતા એકને ગંભીર ઇજા

0
443
/

ટંકારા : બનાવ ની પ્રાપ્ત માહિતી મુજબ ટંકારાના લજાઈ ચોકડીથી થોડે દુર હડમતિયા રોડ પર મેલડીમાંના મંદિરના વળાંક નજીક એક લેલન ટ્રક નં GJ13 V 3376 અને સામે કપાસ ભરેલ આઇશર ટ્રક સામ સામે અથડાતા આઇશર ટ્રક ચાલકને ગંભીર ઈજા થતા હોસ્પિટલે ખસેડાયેલ છે. અકસ્માતના સ્થળે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/