મોરબીના લાલપર નજીક કેનાલમાં ડૂબી જતાં 10 વર્ષની બાળકીનું મોત

0
129
/

મોરબીનાં લાલપર ગામમાં રહેતા એક શ્રમિક પરિવારની 10 વર્ષની દીકરી તેમના ઘર નજીક પસાર થતી કેનાલમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું બનાવ અંગે તાલુકા પોલિસે અકસ્માત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામ નજીક રહેતા સુરેશભાઇ નાયક નામના શ્રમિકની 10 વર્ષની દીકરી પન્ના રવિવારે તેંમના ઘર નજીકથી પસાર થતી કેનાલમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું.બનાવ બાદ બાળકીને પીએમ. માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જે બાદ પોલિસે અકસ્માત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.જોકે 10 વર્ષની દીકરી ત્યાં કેવી રીતે પહોંચી તે અંગે કોઈ સ્પષ્ટ થયું ન હતું

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/