મોરબીમાં શનિવારે યોજાશે “ઓપન મોરબી બાલકૃષ્ણ શણગાર” હરીફાઈ

0
65
/

લાયન્સ કલબ ઓફ મોરબી-નજરબાગ અને પીજી પટેલ કોલેજના સયુંકત ઉપક્રમે તા.૨૪ શનિવારે જન્માષ્ટમીના દિવસે “ઓપન મોરબી બાલકૃષ્ણ શણગાર” પ્રતિયોગીતાનું અયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિયોગીતા માટે બાલકૃષ્ણ(બાળ ગોપાલ)ની પ્રતિમા ઘેરથી જ શણગારીને લઇ આવવાની છે અને તેના માટે રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે અને જે લોકો આ હરીફાઈમાં ભાગ લેવાના હોય તેમને મોબાઈલ નંબર 98793 70307 ઉપર રજીસ્ટેશન કરાવવા માટે જણાવ્યું છે અને ભાગ લેનાર વ્યક્તિએ નામ, સરનામું અને જો અભ્યાસ ચાલુ હોય તો તેની વિગતો આપવાની રહેશે. એજ નંબર ઉપરથી સ્પર્ધકને કનફર્મ રજીસ્ટ્રેશનનો મેસેજનો રીપ્લાય મળી જશે. જો એક દિવસમાં જવાબ ન મળે કે પ્રતિયોગીતાને લઈને કોઈ પુછપરછ હોય તો સાંજે ૬ થી ૮ સુધી ઉપરોકત નંબર પર ફોન કરી માહિતી મેળવી શકાશે અને હરીફાઈમાં ભાગ લેવા માટે જયારે લોકો આવે ત્યારે તેમને રિપ્લાયમાં મળેલ મેસેજ સાથે લઇ આવવાનો રહેશે આગમી તા.૨૪-૮ ને શનિવારે સવારે ૯-૩૦ વાગ્યે પીજી પટેલ કોલેજ, મહેશ હોટલ પાસે,શનાળા રોડ મોરબી ખાતે હરીફાઈ યોજાશે તેવું આયોજકો વતી રવિન્દ્ર ભટ્ટે યાદીમાં જણાવેલ છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/