મોરબીના વઘાસિયા નજીક ડબલ સવારી બાઈક ડિવાઈડર સાથે અથડાતા ચાલકનું મોત

0
155
/
/
/

મોરબીના વાંરાનેર હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકાથી કયુટોન સિરામીક વચ્ચેના ભાગમાં ડબલ સવારી બાઈક ડિવાઈડર સાથે અથડાઈ ગયુ હતુ જેથી થયેલા અકસ્માત બનાવવામાં બાઇક ચાલક એવા કોળી યુવાનનું મોત થયેલ છે જ્યારે અન્ય એક યુવાનને ઇજા થતાં સારવારમાં ખસેડાયો હતો.
હળવદના માણેકવાડા ગામના ધીરૂભાઈ મંગાભાઈ કટોણા જાતે કોળી (ઉંમર ૨૧) તથા મેહુલ કાળુભાઈ કટોણા જાતે કોળી (ઉંમર ૨૧) બંને ડબલ સવારીમાં બાઈકમાં જઈ રહ્યા હતા જેમાં ધીરૂ કોળી બાઇક ચલાવતો હતો ત્યારે વઘાસીયા ટોલનાકા નજીક બાઇક ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેથી સર્જાયેલા ગંભીર અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી બાઇક ચાલક ધીરૂભાઈ કોળીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે સાથે રહેલા મેહુલ કોળીને ઈજાઓ થતા તેને દવાખાને સારવાર માટે લઇ જવાયો હતો વાંરાનેર સીટી પીએસઆઇ એ.બી.જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/