ટંકારા: ઓમ વિદ્યાલયમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી

41
414
/

ટંકારા: ટંકારમાં પણ જન્માષ્ટમી પર્વની ધામધુમથી ઇજાવનો કરવામાં આવેલ હતી જેમાં બુધવારના રોજ કે.જી. થી ધોરણ-૩ માં ”કાન-ગોપી” વેશભૂષા સ્પર્ધા અને ધોરણ ૪ થી ૧૨ માં રાસ-ગરબા અને મટ્ટકી ફોડી કાન જન્મોત્સવ ની ઉજવણી કરેલ જેમાં રાજદીપભાઈ છૈયા અને રાજલભાઈ અઘારા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરેલ અને સમગ્ર ઓમ વિદ્યાલય શાળા પરિવારે સૌરાષ્ટ્ર ના હૃદય સમા જન્માષ્ટમી પર્વ ની હર્ષોલ્લાસ સાથે મજા માણી હતી

 મોરબીના વધુ સમાચારો માટે The Press Of India નું ફેસબૂક પેજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

41 COMMENTS

  1. … [Trackback]

    […] Read More Information here to that Topic: thepressofindia.com/tankara-janmastami/ […]

Comments are closed.