હળવદમાં ટેકાના ભાવે થતી ચણાની ખરીદી કાલથી બંધ થશે!
રજીસ્ટ્રેશન કરાવેલું હોય અને બાકી રહી ગયા હોય તેવા ખેડૂતોએ તારીખ ૨૪ અને ૨૫ એ ખરીદી સેન્ટર પર આવી જવું
હળવદ: હળવદમાં આવેલ માર્કેટયાર્ડ ખાતે ઘુજકો માસોલ દ્વારા ટેકાના ભાવે ચણાનું ખરીદી...
હળવદમાં ફરી લોકડાઉનની અફવા સાથે તમાકુ માફિયાઓ દ્વારા તમાકુના કાળાબજાર
હળવદ માં અમુક વેપારીઓ દ્વારા કૃત્રિમ અછત ઉભી કરી વેપારીઓ દ્વારા થતા કાળબજાર તેમજ અસામાજીક તત્વો દ્વારા ષડયંત્રરૂપી મોંઘવારી ગ્રાહકો પર ઝીંકવામાં આવી રહી છે તો કાળાબજારિયાઓ પર જીલ્લા વહીવટી તંત્રની...
હળવદમાં 60 વર્ષના વૃદ્ધ કોરોના પોઝિટિવ આવતા મોરબીમાં ફરી એક કેસ
By Mehul Bharwad (Halvad) હળવદ : હળવદ શહેરમાં આજે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો.જેમાં વિરમગામથી પરત આવેલા 60 વર્ષના વૃદ્ધનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ગઈકાલે માસ સેમ્પલ લેવાયા હતા જેમાં...
હળવદ : નવા રાયસંગ ગામે 6 ગૌવંશ પર એસિડ એટેકથી જીવદયા પ્રેમીઓમાં આક્રોશ
Mehul Bharwad (Halvad) હળવદ : હળવદ તાલુકામાં પાછલા ઘણા સમયથી ગૌવંશ પર એસિડ એટેક કરવાના બનાવો બનતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ફરી એક વાર હળવદ તાલુકાના...
હળવદ : ટીકર સહીતના રણકાંઠા વિસ્તારમાંમાં ધોધમાર વરસાદ ખેતરોમાં પાણી ભરાયા
હળવદ :પ્રિ-મોન્સુન એક્ટીવીટી તળે હળવદ પથંકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તાલુકાના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઈ ભારે વરસાદ વરસ્યો હતો.સોમવાર સવારથી પણ ભારે ઉકળાટ વચ્ચે મોટાભાગના સ્થળોએ વાદળછાયું વાતાવરણ...