હળવદ – માળીયા હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત : બે વ્યક્તિ ઘાયલ
મુંબઈથી કચ્છ રાપર જતી કારને નવા ધનાળા ગામના પાટિયા નજીક ટ્રેલરે ટક્કર મારતા સર્જાયો અકસ્માત
હળવદ: હાલ આજે વહેલી સવારે હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક હાઇવે ઉપર ટ્રેઇલર ચાલકે કારને...
હળવદમાં નોનવેજ પાર્ટીમાં ઝઘડો થતા યુવાનની હત્યા કરનાર શખ્સ ઝડપાયો
હળવદ : હાલ હળવદ જીઆઇડીસી પાછળના વિસ્તારમાં રહેતો યુવાન ઘેરથી ટ્રકના જવાનું કહીને નીકળ્યા બાદ પાંચ દિવસ બાદ હળવદના કોયબા ગામ નજીકથી આ યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસની ઝીણવટ ભરી...
કારડીયા રાજપુત યુવક મંડળ દ્વારા વૃક્ષારોપણ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
હળવદ તાલુકાના રાતાભેર ગામે કારડીયા રાજપૂત યુવક મંડળ ના ૨૫ વર્ષ પૂર્ણ થતા રજત-જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું
હળવદ: હળવદ તાલુકાના રાતાભેર ગામ છેલ્લા ૨૫ વર્ષથી સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા કારડીયા રાજપુત...
હળવદ : પાંચ લાખની કારમાં ચાર બીયરના ટીન સાથે ત્રણ ઝડપાયા
હળવદ પંથકમાં દારૂની હેરાફેરી રોકવા કાર્યરત પોલીસની ટીમે ટીકર રોડ પરથી પસાર થતી કારમાંથી ચાર બીયરના ટીન સાથે ત્રણ શખ્શોને ઝડપી લઈને કાર સહિતનો મુદામાલ જપ્ત કર્યો છેહળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં...
હળવદનો બ્રાહ્મણી-2 ડેમ છલકાતા 1 દરવાજો ખોલવામાં આવ્યો
મોરબી : હાલ મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો હોવાની વચ્ચે હળવદનો બ્રાહ્મણી-2 ડેમ છલકાયો છે .આથી આથી આ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને ડેમ હેઠવાસ ગામોને...