હળવદના નવા અમરાપર ગામે નર્મદા કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
મૃતદેહ કેનાલમાં તરતો હોવાની ગ્રામજનોને જાણ થતાં બહાર કઢાયો : ઈસનપુર ગામે ખેતમજૂરી કરતાં પરિવારની મહિલા હોવાનું ખુલ્યું
હળવદ : હળવદ તાલુકાના નવા અમરાપર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં થી આજે...
હળવદના કવાડીયા ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો
હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર કવાડિયા ગામના પાટિયા પાસે આરોપી અજમલ કરમણ રબારીની વાડીએ દેશી દારૂની ભઠ્ઠી અંગે બાતમી મળતા હળવદ પોલીસે દરોડો કર્યો હતો અને સ્થળ પરથી દેશી દારૂ ગાળવાનો આથો...
હળવદમાં હસું દરજીની જુગાર કલબ ઉપર દરોડો
રાજકીય નેતાઓના કપડાં સિવતા હરેશ ઉર્ફે હસુએ રાતો - રાત રૂપિયા કમાવા જુગાર કલબ શરૂ કરતા જ પોલીસનો સપાટો
હળવદ : હળવદમાં રાજકીય નેતાઓના કપડાં સિવતા હરેશ ઉર્ફે હસું દરજીએ રાતો -...
હળવદ: બ્રાહ્મણી- ર ડેમ ઓવરફલો થતા પાંચ દરવાજા ખોલાયા
મામલતદાર, ટીડીઓ, પી.આઈ. સહિતનો સ્ટાફ બ્રાહ્મણી - ર ડેમ પર હાજર ઃ નીચાણવાળા ૧ર ગામોને એલર્ટ કરાયા
ગઈકાલ શુક્રવારના સવારથી શરૂ થયેલ મેઘરાજાની અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હળવદના બ્રાહ્મણી -...
હળવદમાં ખેતીના થયેલા સર્વેના આકડા ખેડૂતો માટે અન્યાયકારી : ધારાસભ્ય સાબરીયા
ધારાસભ્ય સાબરીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી વરસાદ બંધ થાય પછી ફરીથી ખેતીમાં સર્વે કરવાની માંગ કરી
હળવદ : હળવદ તાલુકામાં અગાઉ સર્વે કરવામાં આવ્યો હતો અને સરકારી તંત્રએ જે ખેતીવાડીના નુકશાની આકડા દર્શાવ્યા...