તરણેતરના મેળામાં હળવદએ સ્થાન મેળવ્યું
વાંકીયા ગામના પશુપાલકની ગીર ઓલાદની ગાયે રૂપ, ઉંચાઈ ,લંબાઈમાં મેદાન મારી સમગ્ર મોરબી જિલ્લાને રાજ્યકક્ષાએ ગૌરવ અપાવ્યું
હળવદ : તરણેતરના જગપ્રસિદ્ધ ભાતીગળ મેળામાં રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુપ્રદર્શન હરીફાઈ યોજાઈ હતી.જેમાં હળવદ...
હળવદના કવાડીયા ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો
હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર કવાડિયા ગામના પાટિયા પાસે આરોપી અજમલ કરમણ રબારીની વાડીએ દેશી દારૂની ભઠ્ઠી અંગે બાતમી મળતા હળવદ પોલીસે દરોડો કર્યો હતો અને સ્થળ પરથી દેશી દારૂ ગાળવાનો આથો...
હળવદમાં કોંગો ફિવરને પગલે ગાંધીનગરની ટીમે તપાસ શરૂ કરી
ગાંધીનગરના એપેડેમીક શાખાના નાયબ નિયામક ડો.દિનકર રાવલના હસ્તે દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું
હળવદ : હળવદની એક ફેકટરીમાં કામ કરતા મજૂરોને કોંગો ફિવરના લક્ષણો લાગુ પડતાની સાથે સમગ્ર જિલ્લાનું આરોગ્ય તંત્ર આ કોંગો...
હળવદમાં કોગો ફિવરને પગલે 1290 પશુઓ પર ઇતરડી નાશક દવાનો છટકાવ
પશુપાલન વિભાગે કોગો ફીવર વધુ ન ફેલાય તે માટે સાવચેતીના પગલાં લીધા
હળવદ : હળવદ પાસેની ફેકટરીમાં મજૂરોને કોગો ફીવરની અસર થયાને પગલે જ આરોગ્ય તંત્ર અને પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે.આરોગ્ય...
હળવદ : સુસવાવ ગામે યુવાનનું ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત
હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા યુવાનનું ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે...