હળવદમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળશે : તૈયારીઓનો ધમધમાટ
વિવિધ ફલોટ આકર્ષણનું કેન્દ્ર બનશે : મોરબી દરવાજા આવેલ રામજી મંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે
હળવદ : હળવદમાં માં જશોદાના લાલો ને વધાવવા ભવ્ય શોભાયાત્રાનુ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં...
હળવદના કવાડીયા અને રાયધ્રાં ગામે જુગાર રમતા ૧૯ ઝડપાયા
પોલીસે ૬૬ હજાર ની રોકડ રકમ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી
હળવદ : હળવદ તાલુકાના કવાડીયા અને રાયધ્રાં ગામે જુગાર રમતા ૧૯ શકુનીઓને હળવદ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા રાયધ્રાં ગામે...
હળવદમાં સમાજ સુરક્ષા ફાઉન્ડેશન દ્વારા 1111 વૃક્ષોનું વાવેતર
હળવદ : સમાજ સુરક્ષા ફાઉન્ડેશન દ્વારા હળવદમાં દરેક જ્ઞાતિના સ્મશાનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હળવદના નવયુવાનો ઉત્સાહ ભેર જોડાયા. અમદાવાદ થી સમાજ સુરક્ષા ફાઉન્ડેશનના ડાયરેક્ટર રક્ષા મહેતાએ હળવદને હરીયાળુ બનાવવાના...
હળવદમા બોળચોથની ઉજવણી : મહિલાઓએ ગૌમાતા અને વાછરડાનું પૂજન કર્યું
હળવદ : આજે બોળચોથના પવિત્ર દિવસથી શ્રાવણના સાતમ-આઠમના પર્વનો મંગલ પ્રારંભ થયો છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ આજે ગૌમાતાનું પૂજન કરી પરિવારનું સુખમય આરોગ્ય સમૃદ્ધિની પ્રાર્થના કરી પુણ્ય કમાયું હતું. ગૌ માતા અને...
શ્રાવણીયો જુગાર : હળવદ પોલીસની વધુ એક રેડમા છ ઝડપાયા
આરોપીએ રહેણાંક મકાનમાં જુગાર કલબ ચાલું કરતાજ પોલીસ ત્રાટકી
હળવદ : હળવદ શહેરના વોરાવાડ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી ગંજીપાનાનો જુગાર રમતા છ શખ્સોને રૂપિયા ૨૫ હજારની રોકડ...