હળવદના શક્તિનગર ગામેં પાણી પ્રશ્ને મહિલાઓનો માટલા ફોડીને વિરોધ
વર્ષોની પાણીની સમસ્યા ઉકેલવા તંત્ર નપાણિયું પુરવાર થતા મહિલાઓ વિફરી : પાણીના એકએક બુંદ માટે તરસતા ગામલકોએ હૈયાવરાળ ઠાલવી
હળવદ : કહેવાય છે કે, જળ એ જ જીવન છે પણ જ્યાં જળ...
હળવદના માયાપુર ગામે ૧૦ થી વધુ ધેટા બકરાના મોતથી અરેરાટી
હળવદ તાલુકાના માયાપુર ગામે લીમડીયા સીમ વિસ્તારમાં દસથી વધુ ઘેટાં-બકરાંના મોત થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને નાના એવા ગામમાં ઘેટા-બકરાના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે
બનાવની મળતી...
હળવદ : ઘનશ્યામગઢની સીમમાંથી દારૂ સાથે બે ઝડપાયા, બે બુલેટ લઇ ભાગ્યા
હળવદ પંથકમાં દારૂની રેલમછેલ વચ્ચે હળવદ પોલીસ દરોડા કાર્યવાહી કરી રહી છે જેમાં ઘનશ્યામગઢ ગામની સીમમાં દરોડો કરીને બે શખ્શોને દારૂ સાથે ઝડપી લીધા છે તો રેડ દરમિયાન બે શખ્શો બુલેતમાં...
હળવદ : પાંચ લાખની કારમાં ચાર બીયરના ટીન સાથે ત્રણ ઝડપાયા
હળવદ પંથકમાં દારૂની હેરાફેરી રોકવા કાર્યરત પોલીસની ટીમે ટીકર રોડ પરથી પસાર થતી કારમાંથી ચાર બીયરના ટીન સાથે ત્રણ શખ્શોને ઝડપી લઈને કાર સહિતનો મુદામાલ જપ્ત કર્યો છેહળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં...
હળવદ : બ્રાહ્મણી-૨ ડેમમાંથી પાણી લેવાની મનાઈ, સિંચાઈ વિભાગની કાર્યવાહીથી રોષ ભભૂક્યો
સિંચાઈ ટીમે પાણીના જોડાણો કટ કરી હટાવી દીધા
ખેડૂતોએ આખરી પિયત માટે અધિકારીઓને કરી આજીજી
હળવદ પંથકમાં ઉનાળુ પાકના વાવેતર બાદ હવે આખરી પિયત સમયે સિંચાઈ વિભાગ દ્વારા તઘલખી નિર્ણય કરીને પિયતનું પાણી...