હળવદ લોન કૌભાંડમાં બેન્ક કર્મચારી જ ઝડપાયો
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખોટા એસ્ટીમેન્ટ રજૂ કરી 91 લાખનો ધૂમ્બો મરાતા નોંધાઈ હતી ફરિયાદ
હળવદ : હાલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની હળવદ મુખ્ય બ્રાન્ચમાંથી હોમ લોન મેળવી દર્શાવેલ સ્થળે બાંધકામ કર્યા...
હળવદના પાટિયા ગ્રુપ દ્વારા આરોગ્ય વર્ધક પીણાંનું વિતરણ
હળવદ : હાલ હળવદના સેવાભાવી પાટિયા ગ્રુપ દ્વારા ધનુર માસ દરમ્યાન સેવાકીય કર્યા કરવામાં આવ્યું હતું. જેમાં 5000થી વધુ લોકોને આરોગ્ય વર્ધક પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ગૃપ દ્વાર પવિત્ર...
હળવદ: યુવાને 42 લાખના 83 લાખ ચૂકવ્યા છતાં વ્યાજની પઠાણી ઉઘરાણી
ધ્રાંગધ્રાના સોલડી ગામના માથાભારે વ્યાજખોર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં અરજી બાદ ફરિયાદ નોંધાઈ
હળવદ : હાલ મોરબી જિલ્લામાં વ્યાજખોરોને પોલીસની બીક રહી ન હોય તેમ રોજબરોજ ચામડાતોડ વ્યાજ વસૂલવાના એક પછી એક...
હળવદમાં 300 જેટલા વીજ થાંભલા ધરાશયી, હજુ પણ 108 ફીડર બંધ
વાવાઝોડામાં ખેતીવાડી વિસ્તારમાં વીજ થાંભલા ધરાશયી થતા તંત્ર દ્વારા મરામતની પણ કામગીરી
હળવદ : હાલ મોરબી જિલ્લામાં વાવાઝોડાએ પીજીવીસીએલને ભારે નુકશાન પહોંચાડ્યું છે ત્યારે હળવદ પંથકમાં ખેતીવાડી વિસ્તારમાં 300 જેટલા વીજપોલ ધરાશયી...
હળવદના રામવિલા બંગ્લોઝમાં લાખોની ચોરી
હળવદ : હાલ હળવદ શહેરના રાણેકપર રોડ પર આવેલ રામલીલા બંગ્લોઝમાં ગતરાત્રિના ચડ્ડી બનીયાનધારી ગેંગ ત્રાટકી હતી.અને જુદા જુદા બે મકાનના તાળા તોડ્યા હતા.જેમાં એક ઘરમાંથી ૧.૨૦લાખ રોકડ,સોનાની ત્રણ વીંટી,ચેઈન,કાંડીયા...