હળવદમાં ઘોડી પાસાના જુગાર ઉપર LCB નો દરોડો : રૂ. 1.48 લાખની રોકડ સાથે...
હળવદ : હાલ હળવદ ગામની સીમમાં ઘોડીપાસા વડે જુગાર રમતા ચાર આરોપીઓને રૂ. 1.48 લાખની રોકડ સાથે એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે. આ ચારેય શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની...
હળવદ લોન કૌભાંડમાં બેન્ક કર્મચારી જ ઝડપાયો
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખોટા એસ્ટીમેન્ટ રજૂ કરી 91 લાખનો ધૂમ્બો મરાતા નોંધાઈ હતી ફરિયાદ
હળવદ : હાલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની હળવદ મુખ્ય બ્રાન્ચમાંથી હોમ લોન મેળવી દર્શાવેલ સ્થળે બાંધકામ કર્યા...
હળવદ: સફાઈના અભાવે છલકાયેલ કેનાલના પાણી ખેડૂતના ખેતરમાં ભરાયા
જુના અમરાપરના ખેડૂતના ઉભા જીરુંના પાકમાં પાણી ફરીવળતા ભારે નુક્સાની
હળવદ : હાલ હળવદ તાલુકાના જુના અમરાપર ગામના ખેડૂતના 10 વિઘા જેટલા જીરૂના પાકમાં માઈનોર નર્મદા કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોને મોટી...
હળવદ: હરખના તેડામાં ટોપરાપાક જમ્યા અને 70ને ફૂડપોઇઝનિંગ
હળવદના કુંભારપરા વિસ્તારમાં સામાજિક પ્રસંગમાં હડિયાહળી : રાતભેરના મહેમાનો પણ દવાખાને દોડ્યા
હળવદ : હાલ હળવદના કુંભારપરા વિસ્તારમાં આજે હરખના તેડા સમાન સામાજિક પ્રસંગમાં જમણવારમાં ટોપરાપાક ખાધા બાદ મહેમાનોને હડિયાહળી થઈ પડી...
હળવદના રાણેકપરમાં એસીડ એટેક બાદ પોલીસ એકશન મોડમાં : તપાસનો ધમધમાટ
હળવદ: હાલ ગતરાત્રીના હળવદ તાલુકાના રાણેકપર ગામે ગૌવંશ પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા એસિડ ફેક્યુ હોવાનો બનાવ સામે આવતા હળવદ પોલીસ રાણેકપર ગામે દોડી ગઇ હતી અને એસિડથી હુમલો કરનાર અજાણ્યા...